સરકારના આદેશ છતાં ધરોઇ ડેમમાંથી પાણી ન છોડાતા ખેડૂતો પરેશાન, પાક સુકાઈ જવાની ભીતિ
Continues below advertisement
સરકારના (government) આદેશ છતાં ધરોઇ ડેમમાંથી પાણી (water from Dharoi dam) ન છોડાતા ખેડૂતો (Farmers) પરેશાન થયા છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને પાક સુકાઈ રહ્યો છે. આવી પરિસ્થિતીમાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકારે નહેરોમાં પાણી છોડવા માટે આદેશ કર્યા છે જેના થકી ખેતરોમાં સિંચાઇ થઈ શકે. ખેડૂતોનું કહેવું છે કે,, જો પાણી ન છોડાય તો પાક બરબાદ થશે.
Continues below advertisement
Tags :
Government Gujarat News Farmers World News Crops North Gujarat Dharoi Dam Canals ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmit News ABP Asmita Live