સહાય મેળવવા માટે ખેડૂતોને કરવી પડશે અરજી, શું છે બાકીના નિયમો?જુઓ વિડીયો
Continues below advertisement
SDRF, રાજ્યના બજેટ ફંડમાંથી વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે લોકોને સહાય અપાશે. પાકમાં 33 ટકાથી વધુ નુકસાની હશે તો સહાય અપાશે.
Continues below advertisement