અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો હેરાન, મગફળીનો પાક સુકાઈ જવાની ભીતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 01:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. ત્યારે મગફળીનો પાક સુકાઈ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સીઝનનો 21 ટકા વરસાદ જ નોંધાયો છે. જ્યારે હજુ વરસાદની ઘટ નોંધાઈ રહી છે.