બનાસકાંઠાના દાંતામાં ખાતરમાં માટી નીકળી હોવાનો આરોપ સાથે ખેડૂતોનો હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jun 2021 05:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠાના (Banaskantha) દાંતા માર્કેટયાર્ડમાં (Danta Marketyard) ખાતરમાં માટી નીકળ્યા હોવાના આરોપ સાથે ખેડૂતોએ (Farmers) હોબાળો મચાવ્યો હતો. .કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021ના પ્રારંભમાં વિવાદ થયો હતો. સાંસદ પરબત પટેલે ગુણવતા વાળા ખાતરની ખાતરી આપી હતી.