ગીરસોમનાથ અને ઊનામાં ખેડૂતોને હાલાકી, વાવાઝોડાને 3 મહિના વિત્યા છતાં હજુ વીજળી પુરવઠો નથી

Continues below advertisement

વાવાઝોડાને (cyclone) 3 મહિના વીતી ગયા હોવા છતાં, ગીરસોમનાથ (gir somnath) અને ઊનામાં (una) ખેડૂતોને (farmer) હાલાકી પડી રહી છે. વીજળી પુરવઠો યોગ્ય રીતે ન મળતા ખેતીમાં મુશ્કેલી આવી રહી છે. આ મામલે પ્રશાસનને રજૂઆત કરાઇ છે. છતાં કોઈ નિવારણ નથી આવ્યું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram