સાવરકુંડલામાં ખેડૂતો માટે લોકદરબાર, વીજળી, પાણી મુદ્દે કરાઈ રજૂઆત
Continues below advertisement
સાવરકુંડલામાં ખેડૂતો માટે બે ધારાસભ્યોએ લોકદરબાર યોજ્યો હતો. જેમાં ખેડૂતો પોતાની સમસ્યાઓ લઈને આવ્યા હતા. અમરીશ ડેર અને પ્રતાપ દુધાતે આ લોકદરબાર યોજ્યો હતો. ખેડૂતોએ વીજળી, પાણી મુદ્દે રજૂઆત કરી હતી.
Continues below advertisement