રાજ્યમાં શ્રાવણ શરૂ થયો છતાં હજુ વરસાદ ના આવતા ખેડૂતો ચિંતાતુર, જુઓ વિડીયો

Continues below advertisement

રાજ્યમાં શ્રવણ શરૂ થયો છતાં હજુ વરસાદ (rains) ના આવતા ખેડૂતો (Farmers) ચિંતાતુર બન્યા છે. શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી તો શરૂ કરી પરંતુ બાદમાં વરસાદ ખેંચાતા પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઇ રહી છે. મગફળી, કપાસ જેવા પાકને પાણી ન મળતા પાક સુકાઈ રહ્યા છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram