પંજાબ, હરિયાણા બાદ ગુજરાતના ખેડૂતોએ પણ કેન્દ્ર સરકાર સામે માંડ્યો મોરચો, જુઓ વીડિયો
Continues below advertisement
ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની માંગ સાથે પંજાબ, હરિયાણા સહિત કેટલાક રાજયના ખેડૂતોએ આંદોલન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોના આ આંદોલનને ગુજરાત ખેડૂત સમાજે પણ ટેકો જાહેર કર્યો છે. કૃષિ કાયદા પરત ખેંચવાની માગ સાથે ગુજરાત ખેડૂત સમાજ 3 ડીસેમ્બરે રાષ્ટ્રપતિને રજૂઆત કરશે.
Continues below advertisement