બનાસકાંઠાના માવસરી ગામના ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડી કર્યો વિરોધ, જુઓ વીડિયો 

Continues below advertisement

બનાસકાંઠાના માવસરી ગામના ખેડૂતોએ કેનાલ પર ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા એક મહિનાથી સિંચાઈ માટે પાણી ન આવતાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. 100 જેટલા ખેડૂતોએ માવસરી માઇનોર 4 પર ઢોલ વગાડ્યો હતો. પાણી નહિ મળે તો ધરણા કરવાની ચીમકી આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram