રાજ્યમાં વરસાદની શરૂઆત થતાં ઠેર ઠેર ભરાયા પાણી, લોકોને પડી મુશ્કેલી, ઓફ લાઇન શિક્ષણ માટે કોણે રજૂ કર્યો પરિપત્ર? જુઓ, સમાચાર શતક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 11:24 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં મેઘ મલહારની શરૂઆત, વિવિધ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. ઓફ લાઇન શિક્ષણ શરૂ કરવા મેડિકલ કોલેજના ડિનને પરિપત્ર. મુખ્યમંત્રી આજે નડાબેટની મુલાકાતે, જુઓ મહત્વના ન્યૂઝ, સમાચાર શતકમાં