ખાતરના ભાવમાં વધારો ઝીંકાતા ખેડૂતોની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું-સબસિડીના નામે લોલીપોપ, જુઓ વીડિયો
Continues below advertisement
ખાતરમાં ભાવ વધારો થતા કચ્છ ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાતર અને બિયારણના ભાવ વધતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ખેડૂતોએ સબસિડીના નામે લોલીપોપ અપાતી હોવાની વાત કરી છે.
Continues below advertisement