જાફરાબાદના ક્યા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો, વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

Continues below advertisement
અમરેલીના જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાકોદર, વારાસ્વરૂપ,કોવાયા સહિતના ગામડાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram