ફટાફટ:રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ, 1 દર્દીનું મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ આવ્યા સામે, 1 દર્દીનું થયું મોત. તો 16 દર્દીઓ થયા સાજા. શુક્રવારે અપાયા 46 લાખ વેક્સીનના ડોઝ. અમદાવાદમાં વધ્યું કોરોના  સંક્રમણ. વધુ એક વિસ્તાર માઈક્રોકન્ટટેનમેન્ટ જાહેર. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ. રસ્તાઓ અને ખેતરમાં ભરાયા પાણી. 3 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram