ફટાફટ:અમદાવાદની સાબરમતી નદીમાં છોડાયું 600 ક્યુસેક પાણી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
અમદાવાદની સાબરમતી નદીમાં છોડાયું 600 ક્યુસેક પાણી. સાબરમતી નદીમાં પાણી એકઠું થયા બાદ ફતેવાડી કેનાલમાં છોડાશે પાણી. દૂધની ગુણવત્તા ચકાસવા માટે રાજકોટ મનપાની ફૂડ શાખાએ તપાસ શરૂ કરી. ગોંડલ ચોકડી પાસે રસ્તા પર દૂધના વાહનમાંથી સેમ્પલ લેવાયા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Rain Milk World News Water River Canal Sabarmati Gondal Chokdi Quality Abp ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Fatewadi