ફટાફટ: વાયબ્રન્ટ ગુજરાત મામલે પ્રદેશ કોંગ્રેસના સરકાર પર પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
વાયબ્રન્ટ ગુજરાત મામલે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર. એક તરફ નવા વેરિયંટ મામલે લોકોમાં ભય તો બીજી તરફ સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે કરી રહી છે તૈયારી. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર કરશે ખેડૂતોને મદદ, રાહત પેકેજ -2ની જાહેરાત કરાઈ. 6 થી 24 ડિસેમ્બર સુધી કરવાની રહશે અરજી.
Continues below advertisement
Tags :
Gujarati News President Amit Chavda Vibrant Gujarat ABP News State Government ABP Live Pradesh Congress ABP News