ફટાફટઃ રાજ્યના CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટની બેઠક, શું કરાશે ચર્ચા?

Continues below advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. કોરોનાની સ્થિતિ અને માર્ચમાં બજેટ સત્રને લઈને મહત્વના બિલો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram