ફટાફટઃ પોરબંદરની સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે CM રૂપાણીએ કરી ક્લેક્ટર સાથે ચર્ચા
Continues below advertisement
પોરબંદરના રાણાવાવમાં સિમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના રિપેરિંગ કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ત્રણ મજૂરોના મોત થયા છે. આ અંગે સીએમ રૂપાણીએ પોરબંદર કલેક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી છે. ફાયરબ્રિગેડની ટીમે દટાયેલા મજૂરોને ક્રેઈનની મદદથી બહાર કાઢ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Gujarat News Porbandar Strike Doctor Tragedy ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Cement Factory ABP Asmita Live