ફટાફટ: દેશમાં કોરોનાનો ત્રીજો બુસ્ટર ડોઝ લેવા માટે વ્યાપક નીતિની થશે જાહેરાત,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દેશમાં કોરોનાનો ત્રીજો બુસ્ટર ડોઝ લેવા માટે વ્યાપક નીતિની જાહેરાત કરશે. 18 વર્ષથી નીચેના બાળકો માટે પણ કોરોના વેક્સીન મામલે નીતિ જાહેર કરાશે. ઓમીક્રેનના ભય વચ્ચે સરકારે રસીકરણ પર ભાર મુક્યો હતો. ઓમીક્રેનના ભય વચ્ચે કેન્દ્ર સરકારે આપી નવી ગાઈડ લાઇન્સ. ખતરાવાળા દેશમાંથી આવતા યાત્રીઓ પર રાખવામાં આવશે ખાસ નજર. એરપોર્ટ પર જ કરાશે RTPCR ટેસ્ટ. રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં.
Continues below advertisement