ફટાફટ: જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 09:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં ભાજપનો ભવ્ય વિજય. જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન. અમિત શાહ અને જે.પી.નડ્ડા એ પણ શુભેચ્છા આપી. ગુજરાતમા ત્રીજા મોરચાને કોઈ સ્થાન નથી. સી.આર.પાટીલે આપ્યું નિવેદન.