કોરોના વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અવલ્લ, જૂલાઈ મહિનામાં કેટલું થયું વેક્સિનેશન?

Continues below advertisement

52 મિલીયન વેક્સિનેશન(vaccination) સાથે ગુજરાત દેશભરમાં અવલ્લ છે. દર દસ લાખે 5 લાખ 17 હજાર લોકોનું વેક્સિનેશન થયું છે. જુલાઈ મહિનામાં ગુજરાતમાં 75 લાખ લોકોએ વેક્સિન લીધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram