ફટાફટ: ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણ સાડા 3 ગણું વધ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણ સાડા 3 ગણું વધ્યું. મહેસાણામાં પેપર લીક થયાની ઘટના સામે આવી. દાહોદમાં દીપડાનો આતંક, યુવાન પર કરાયો હુમલો. વડોદરામાં કેનાલ પાસેથી ગુમ થયેલ આધેડની એક્ટિવા મળી. બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના ઓરડા બનાવની બાહેંધરી મળતા શાળાના તાળાં  ખોલાયા. અમેરિકામાં 3 લાખ કરતા વધુ કોરોના કેસ નોંધાયા. કાપડ પર જીએસટી વધારા મુદ્દે વેપારીઓમાં રોષ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram