ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં 4 લાખ લોકોને અપાઈ કોરોના વેક્સિન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં 24 કલાકમાં 4 લાખ લોકોને આપવામાં કોરોના વેક્સીન. યુકેથી વડોદરા આવેલા બે મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝીટીવ. કંડલા અને મુન્દ્રા બંદર પર આવતા વિદેશી મુસાફરો માટે પણ કોરોના ટેસ્ટ કરાયો ફરજીયાત. સુરતમાં શાળા અને કોલેજના એક એક વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા. દેશના 3 રાજયમાં ઓમીક્રોનના કેસ નોંધાયા. ગુજરાતના જામનગરમાં પણ નોંધાયો ઓમીક્રોનનો એક કેસ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram