ફટાફટ: વિકાસ ગુમ થયો છે સ્લોગનથી કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહાર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Oct 2021 11:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિકાસ ગુમ થયો છે તેવા સ્લોગનથી કોંગ્રેસના રાજ્ય સરકાર પર પ્રહાર. 196 દિવસથી સી-પ્લેન ગાયાબ હોવાનું કહ્યું. અર્જુન મોઢવાડિયાના રાજ્ય સરકાર પર પ્રહાર. વર્ગો ઘટાડવા માટે શાળા કચેરીની DEOને પત્ર. ફાયર NOC ન હોવાથી અમદાવાદમાં હોટેલ અને રેસ્ટોરન્ટ કરાયા સીલ.