ફટાફટ: દિવાળી નિમિત્તે સરકારી કર્મચારીઓને આપશે વહેલો પગાર, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Oct 2021 10:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળી નિમિત્તે સરકારી કર્મચારીઓને આપશે વહેલો પગાર. લાંચિયા અધિકારીઓને સંકજામાં લેવાયા માટે ACBની કામગીરી. શહેરાના ટીડીઓ લાંચ લેતા ઝડપાતા ગામ લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. રાજ્યના રોડ રસ્તાઓ સુધારવા માટે મુખ્યમંત્રી એ લીધો નિર્ણય.