ફટાફટ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રચંડ પ્રકોપ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Apr 2022 10:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રચંડ પ્રકોપ, લોકો થયા પરેશાન, રાજ્યમાં આ વર્ષે વરસાદ ઓછો રહેતા ખેડૂતોમાં જોવા મળશે ચિંતા, બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની જાહેરાત સી.આર.પાટીલે કરી. ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો. શંકર ચૌધરીએ નિર્ણય આવકર્યો. હાર્દિક પટેલે પાટીદાર સમાજ અને નરેશ પટેલ મામલે કરેલા નિવેદનનો વિવાદ રાહુલ ગાંધી સુધી પહોંચ્યો.