ફટાફટ: રાજ્યમાં આજે ગુજકેટની પરીક્ષા. 1 લાખથી વધુ પરિક્ષાર્થીઓ આપશે પરીક્ષા, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં આજે ગુજકેટની (Gujkat) પરીક્ષા. 1 લાખથી વધુ પરિક્ષાર્થીઑ (candidates) આપશે પરીક્ષા. કચ્છના ખવડામાં 2.9ની તીવ્રતાનો અનુભવાયો આંચકો. સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો થયા પરેશાન. પોરબંદરના (Porbandar) દરિયા કિનારે બિન વારસી બોટ તણાઇ આવી. મરીન પોલીસે શરૂ કરી તપાસ.
Continues below advertisement
Tags :
Police Gujarat News Exam Porbandar ABP ASMITA Candidates ABP Live ABP News Live Daria Gujkat Non Warsi Boat