ફટાફટઃડાંગમાં ભારે વરસાદથી વિવિધ ધોધ થયા સક્રિય, અંબિકા નદીમાં જળસ્તર વધતા વહીવટીતંત્ર એલર્ટ

Continues below advertisement

આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રભરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડાંગમાં ભારે વરસાદને કારણે વિવિધ ધોધ સક્રિયા થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram