ફટાફટ: ખાતરના ભાવમાં નહિ કરાય વધારો, કંપનીઓને ભાવ વધારો પાછો ખેંચવા સૂચના

Continues below advertisement

ખાતરના ભાવમાં નહિ કરાય વધારો, કંપનીઓને ભાવ વધારો પાછો ખેંચવા અપાઈ છે સૂચના. 2022માં યોજાઈ શકે છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ. જો કોરોના કેસ કાબુમાં હશે તો યોજાશે સમિટ. વડોદરાના વાઘોડિયામાં અધિકારી રાજના કારણે હોબાળો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram