ફટાફટઃ ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં ભડકો, પ્રતિ લિટરે કેટલા વધ્યા ભાવ?

Continues below advertisement

ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર 79 પૈસા અને ડિઝલના ભાવમાં 82 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 104.26 પૈસા થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram