ફટાફટઃ રખડતા ઢોર નિયંત્રણ બિલને લઈ માલધારી સમાજમાં આક્રોશ, સરકાર પાછીપાની કરે તેવા સંકેત
Continues below advertisement
રખડતા ઢોર નિયંત્રણ બિલ પાછું ખેચવાની સરકારમાં રજુઆત કરવાનું નિવેદન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિવેદન આપ્યું છે. બિલમાં રહેલી જોગવાઈ અંગે રાજ્યભરના માલધારી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરી વિસ્તારોને ઢોર મુક્ત કરવા માટે ભાજપ સરકારે યુ ટર્ન લીધો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Government Gujarat News Stray Cattle Maldhari Society Outrage ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Control Bill