ફટાફટ: રાજ્યમાં 27 હજાર જગ્યા પર કરાશે પોલીસ ભરતી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં 27 હજાર જગ્યા પર કરાશે પોલીસ ભરતી. થોડા દિવસોમાં કરાશે ભરતી પ્રક્રિયાનું આયોજન. ભરતી પ્રક્રિયા મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો નિર્ણય. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક. 11 દરવાજા ખોલાયા.
Continues below advertisement
Tags :
Gujarati News CM Gujarat News Rain World News Water State Ukai Dam Doors Abp Police Recruitment ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live