ફટાફટ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ કોંગ્રેસનું સદસ્યતા અભિયાન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રદેશ કોંગ્રેસે શરુ કયું "સદસ્યતા અભિયાન". ફર્સ્ટ વોટરને જોડવાનું છે અભિયાન. અભિયાનમાં 50 ટકા મહિલાઓને જોડવા માટે કરાશે ખાસ કામ. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી મામલે તૈયારીઓ કરવા માટે કાર્યકરોને કરી અપીલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram