ફટાફટ: અમદાવાદમાં સિનિયર સીટીઝનની સુરક્ષા પર ઉઠ્યાં સવાલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મુદ્દે ગાંધીનગરમાં યોજાશે પ્રથમ બેઠક. 5 સભ્યોની કમિટી સાંભળશે પોલીસકર્મચારીઓની રજૂઆત. રાજ્યમાં 571 પોલીસ કર્મચારીઓ સામે કરાઈ શિસ્તભંગની કાર્યવાહી. સુરતમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. પેટ્રોલ પંપ પર ફોડયા ફટાકડા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram