જમ્મુ કાશ્મીર: બરફ વર્ષના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થઇ છે. અમદાવાદમાં સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. 7.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગે હજુ આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram