ફટાફટઃ ST વિભાગના કર્મચારીઓની હડતાળ મોકુફ, સરકારે કેટલી માંગો સ્વીકારી?

Continues below advertisement

એસટી વિભાગના કર્મચારીઓએ હડતાળ મોકુફ રાખી છે. વિભાગના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.સંગઠનો સરકારની વાતથી સંતુષ્ટ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram