ફટાફટ: વીજ વિભાગના અધિકારીઓના દાવા પોકળ સાબિત થયા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કચ્છની સરહદેથી ઝડપાયો BSF જવાન. જસુસી કરતો હોવાનો આરોપ. વોટ્સઅપથી જાણકારી આપતો હતો. વીજ વિભાગના અધિકારીઓના દાવા પોકળ સાબિત થયા. કૃષિ મંત્રીએ કહ્યું ખેડૂતોએ કરી છે વીજ કાપની ફરિયાદ. સર્વેની કામગીરી બાદ જાહેર કરાશે કૃષિ પેકેજ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram