ન્યુઝ રૂમ લાઈવ: અમદાવાદ કોર્પોરેશનના કમિશનરે ઓચિંતી લીધી મુલાકાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીધામમાંથી BSFનો જવાન સરહદ પર જાસૂસી કરતા ઝડપાયો. ATSએ આ જવાનને ઝડપી પાડ્યો. મૂળ કાશ્મીરનો રહેવાસી આ જવાન જાસૂસી કરતા પકડાયો છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં ભરતી કૌભાંડ મુદ્દે સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં હોબાળો થયો હતો. નીચલી અદાલતોમાં થતા દીવાની દાવાઓના આદેશોને લઈને હાઇકોર્ટની આકરી ટકોર. કેસોમાં મનફાવે તેમ દાવાઓ કરી નિકાલ કરવો યોગ્ય નથી તેમ ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram