રાજ્યમાં વધતા સંક્રમણ વચ્ચે રિકવર દર્દીઓની સંખ્યામાં પણ થયો વધારો, જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં સતત વધી રહ્યા છે તેની સામે એક સારા સમાચાર આવી રહ્યા છે. અહીં હવે ડિસ્ચાર્જ(Discharge) દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1760 દર્દીએ કોરોનાને હરાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram