ફટાફટ: રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજની જાહેરાત કરશે. પ્રતિ હેક્ટર 13 હજારની સહાય કરશે
Continues below advertisement
રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજની જાહેરાત કરશે. પ્રતિ હેક્ટર 13 હજારની સહાય કરશે. 33 ટકા કરતા વધુનું નુકસાન હશે તો જ સહાય મળશે. એક જ વખત મળશે સહાય. દાદરાનગર હવેલી પેટા ચૂંટણી માટે સી.આર.પાટીલે કર્યો પ્રચાર . એસટી કર્મચારીઓ માસ સીએલ પાર ઉતરશે.
Continues below advertisement
Tags :
ABP ASMITA ABP News ABP Gujarati State Government Advertising ABP Live Hector Mass CL Agriculture Package