ફટાફટ: અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર કરશે ખેડૂતોને મદદ,જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Nov 2021 10:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર કરશે ખેડૂતોને મદદ, રાહત પેકેજ -2ની જાહેરાત કરાઈ. 6 થી 24 ડિસેમ્બર સુધી કરવાની રહશે અરજી. ઓનલાઇન અરજીનો ખર્ચ ભોગવશે સરકાર. ખેડૂતોને પ્રતિ હેકટર મળશે 6800 રૂપિયાની સહાય. 2 ડિસેમ્બર સુધી પડશે કમૌસમી વરસાદ.