Navsari News । નવસારીના ચીખલીના સમરોલીમાં પ્રશાસનના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા થયા મજબુર
abp asmita
Updated at:
26 Jun 2024 02:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNavsari News । નવસારીના ચીખલીના સમરોલીમાં પ્રશાસનના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા થયા મજબુર
નવસારી ના ચીખલી ના સમરોલી માં પ્રશાસન ના પાપે વિદ્યાર્થીઓ પતરા ના શેડ નીચે ભણવા થયા મજબુર, નવસારી ના ચીખલી ના સમરોલી માં વિદ્યાર્થીઓ કલાસરૂમ વગર અભ્યાસ કરતા નજરે પડયા, પતરા નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જોઈને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ઉઠી રહ્યા છે સવાલ, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામની વિદ્યકુંજ પ્રાથમિક શાળામાં અંદાજિત 165 જેટલા વિદ્યાર્થીઓ પતરાના શેડમાં અભ્યાસ કરતા જોવા મળ્યા, સમરોલીની વિદ્યકુંજ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના વર્ગો છે પરંતુ છેલ્લા 1 વર્ષથી નવી શાળાના મકાનનું કામકાજ ટલ્લે ચડયું હોવાના કારણે બાળકોને પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબુર થવું પડયું.