ફટાફટઃ રાજ્યમાં હજું જોવી પડશે વરસાદ માટે રાહ, કેટલા ટકા વરસાદની છે ઘટ?

Continues below advertisement

સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમીતે આજે શહેરીજન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જીપીએસસી વર્ગ-3ની સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા યોજાશે. હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. રાજ્યમાં હજું પણ 41 ટકા વરસાદની ઘટ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram