ફટાફટઃ એક કલાકમાં બે વખત ધ્રુજી કચ્છની ધરા, દૂધના ભાવમાં ઝીંકાયો વધારો,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2021 12:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના રાપરમાં સવારે પાંચ વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પેટ્રોલ-ડિઝલ બાદ હવે દૂધના ભાવમાં પણ વધારો નોંધાયો છે. અમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે.