ભોપાલ: કમલા નહેરુ હોસ્પિટલના ચિલ્ડ્રેન વોર્ડમાં આગ, 3 બાળકોના મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભોપાલમાં આવેલી કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગી હતી. ચિલ્ડ્રેન વોર્ડમાં આગ લાગી હોવાથી 3 બાળકોના મોટ નિપજ્યા હતા. આગ પર કાબુ મેળવા માટે ફાયર વિભાગને જાણ કરાઈ હતી. આ આગ કેમ લાગી હતી તે મામલે તપાસ કરાઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram