ફટાફટઃ રાજ્યમાં જરૂરિયાત કરતા કેટલા ટકા વધુ નોંધાયો વરસાદ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં છ ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેશે. રાજ્યમાં જરૂરિયાત કરતા બે ટકા વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટ પુરી થઈ છે. યાત્રાધામ દ્વારકામાં પવન સાથે વરસાદ ખાબક્યો છે.
Continues below advertisement