પંચમહાલના ઘોઘંબા તાલુકામાં ખૂંખાર દીપડાના આતંકથી લોકોમાં ફફડાટ
Continues below advertisement
પંચમહાલના ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંકને લઈ હવે પ્રશાસન એક્શનમાં આવ્યું છે.. દીપડાના હુમલાની ઉચ્ચઅધિકારીઓને રજૂઆત બાદ આજે સુરતથી વન વિભાગની સ્પેશિયલ ટીમ ઘોઘંબા પહોંચશે. સ્પેશ્યિલ ટીમમાં સામેલ એક ફોરેસ્ટ અધિકારી અને એક બીટગાર્ડ દીપડાનું ટ્રેકીંગ કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 10 દિવસમાં દીપડાની હુમલામાં બે બાળકોના મોત થયા છે.
Continues below advertisement