વાલીઓ વળ્યા સરકારી શાળાઓ તરફ, ખાનગી શાળાની મનમાનીથી થયા ત્રસ્ત
Continues below advertisement
કોરોનાના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. આ બધાની વચ્ચે ખાનગી શાળાની મનમાની અવિરત શરૂ છે. ત્યારે વાલીઓ હવે સરકારી શાળા તરફ વળ્યા છે. સરકારી શાળામાં સુવિધાઓમાં વધારો થતાં વાલીઓ ખાનગી શાળાઓને બાય-બાય કહી રહ્યા છે.
Continues below advertisement