કચ્છ ભારતીય કિસાન સંઘ અને જિલ્લા ખેતીવાડી અધિકારી વચ્ચે જંગ, સંઘના પ્રમુખે શું લગાવ્યો આરોપ?
Continues below advertisement
કચ્છ ભારતીય કિસાન સંઘ(Kutch Indian Farmers Union ) અને જિલ્લા ખેતીવાડી અધિકારી વચ્ચે જંગ છેડાયો છે. કિસાન સંઘના પ્રમુખે આરોપ લગાવ્યો કે, ખેતીવાડી અધિકારી સરકારને ગેરમાર્ગે દોરીને મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
Continues below advertisement