ભરૂચની કેમિકલ કંપનીમાં આગ, પ્લાન્ટ બળીને થયો ખાખ, કોઈ જાન હાનિ નહીં
Continues below advertisement
ભરૂચની (bharuch) પાનોલી (panoli) ઔધોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં (shreeji comical company) આગ લાગી હતી. આગમાં કોઈ જાણ હાનિ થઈ નથી. પરંતુ સમગ્ર પ્લાન્ટ (plant) બાળીને ખાક થયો છે. શોર્ટ સર્કિટના (short circuit) કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 10 જેટલા ફાયર ફાઇટરોએ ભીષણ આગ પર કાબૂ મેળવ્યો છે.
Continues below advertisement