દ્વારકાના કુંભાર વાડામાં રાત્રે લાગેલી આગ કાબુમાં, નુકસાની અંગે અસ્પષ્ટતા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકાના કુંભાર વાડામાં રાત્રે લાગેલી આગ કાબુમાં આવી. લાકડાની દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પોહચી હતી. બે કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.